જુનાગઢ ભવનાથ તળેટી ગઢ જુનો ગીરનાર શ્રી સ્વયંભુ ભવનાથ મહાદેવ મહાત્મય

જુનાગઢ ભવનાથ તળેટી ગઢ જુનો ગીરનાર
શ્રી સ્વયંભુ ભવનાથ મહાદેવ મહાત્મય
ઘણાં લોકો આ જગ્યાને ભવેશ્વર તરીકે પણ ઓળખે છે.આ મંદિર ખુબ જ પ્રોરાણીક છે, અને કહેવાય છે કે આ મંદિરમાં બીરાજેલ શીવના દર્શન કરવા માત્રથી મનુષ્ય યોનીમાં જન્મ ધારણ કર્યા બાદ ના જે ખરાબ કર્મો છે તેનો નાશ થાય છે. અને તે કોંબંધનાંમાંથી મુક્ત થઇને શિવને પામે છે.
ભવનાથ મહાદેવ સ્વયંભુ શિવલીંગ તરીકે પ્રગટ થયેલ છે. અને કહેવચ છે કે હજારો વર્ષ પહેલા જયારે મહાદેવ કૈલાશમાંથી અંર્તધ્યાન થયેલ ત્યારે પાર્વતીજી ઘણાં શોકમાં પડી ગયા અને તેણે મહાદેવ ને કેવી રીતે ફરીથી પ્રાપ્ત કરવા ત બાબતે નારદજી સાથે સંવાદ કર્યો ત્યારે નારદજીએ જણાવ્યું કે આપ વસ્ત્રાપચેશ્વર નામના ક્ષેત્રે આવેલ રેવતાચલ પર્વત ઉપર જઇને મહાદેવ ની આરાધના કરો તો આપને મહાદેવ જરૂર પ્રાપ્ત થશે. નારદજીનું વૃતાંત સબી પાર્વતીજી બધાજ 33 આવી મહાદેવજીને મેળવવા કોટી દેવતાઓને સાથે લઇ રેવતાચલ પર્વત ઉપર તપ સાધના પોતાનું મૃગચર્મ આ ક્ષેત્ર માં ફેકયું અને કરવા લાગ્યા. સમયાંતરે મહાદેવે દેતાઓ તથા પાર્વતીને પ્રમાણ આપ્યું કે હું આ ક્ષેત્રમા છું. ત્યારબાદ ફરીથી દેવી – દેવતાઓએ હાં રેવતાચલ પર્વત ઉપર કરી અને તેમના તપના કારણે થાય જણાવ્યું કે તમારી તપ સાધનાથી હું ખુબ જ પ્રસન્ન થયેલ છું અને હવે હું મારા તેમજ સમગ્ર મનુષ્ય યોનીમાં જન્મ ધારણ કરનાર જીવના કલ્યાણ હેતુ માટે આ ક્ષેત્રમાં પ્રગટ થઇસ અને મારું તેજ ત્યાં સર્વોના કલ્યાણ માટે લીંગમાં છે
રિપોર્ટ રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુઝ