હળવદ દિવ્ય ભાસ્કર’ના પત્રકાર ના પુત્ર નો આજે જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હળવદ દિવ્ય ભાસ્કર’ના પત્રકાર ના પુત્ર નો આજે જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
હળવદના દિવ્યભાસ્કરના પત્રકાર તેમજ દિવ્ય ભાસ્કર એજન્ટ એવા કિશોરભાઈ પરમાર ના પુત્ર અને હળવદની તક્ષશિલા વિદ્યાલયનો વિધાથીઅંકિત કુમાર નો જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ. રાજકીય આગેવાનો .ધારાસભ્ય. વેપારીઓ ડોક્ટરોઓ. ઉદ્યોગપતિઓ.સરકારી કચેરીઓના અધિકારી ઓ કમૅચારીઓ .વકીલોઓ .સામાજીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓઓના ટ્રસ્ટી મંડળ તેમજ પત્રકાર મિત્રો પી. આઈ. પી એસ આઈ અને.પોલીસ સ્ટાફ સહિતનાએ જન્મ દિવસ નિમિત્તે વોટસપ. ફેસબૂક સોશિયલ મીડિયાના માધ્યમથી અને રૂબરૂ મોબાઈલ નંબર 9265265428 પર જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી