અમરાપરા ના સરપંચ પદે જંગી બહુમતી થી વિજય થતા આભાર વિધિ કાર્યકમ યોજાયો

અમરાપરા ના સરપંચ પદે જંગી બહુમતી થી વિજય થતા આભાર વિધિ કાર્યકમ યોજાયો
અમરાપરા માં એકતા ના દર્શન કરાવતા અશોકભાઈ અસલાલીયા
બાબરા ના અમરાપરા ગ્રામપંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શોભના બેન અશોકભાઈ અસલાલીયા વિજેતા થતા સમસ્ત ગામ નો આભાર માન્યો હતો
ગ્રામજનોના વિશ્વાસ અને આશીર્વાદ થકી વિજેતા બનતા અભિનંદન પાઠવી સમસ્ત ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે આતુર રહેવા શુભેચ્છાઓ પાઠવી. હતી
આ તકે અશોક ભાઈ અસલાલીયા દ્વારા એક ભવ્ય મિટિંગ નુ આયોજન થયું તેમાં ચૂંટણી માં ઉભેલા હારેલા અને જીતેલા તમામ ઉમેદવાર ને બોલાવી ને એક નવી પહેલ કરેલ હતી આ તકે ગામ ના તમામ વડીલો. યુવાનો. બહનો સમસ્ત ગામજનો હાજર રહિયા હતા
અહેવાલ….
રિપોર્ટ : ગોરધન દાફડા.બાબરા