જસદણ વિછીયા ના પત્રકાર નરેશ ચૉહલીયા ની ABPSS ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક

જસદણ વિછીયા ના પત્રકાર નરેશ ચૉહલીયા ની દેશના સૌથી મોટા પત્રકાર રજીસ્ટ્રેશન સંગઠન ABPSS ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ બોઘરા ધારાસભ્ય બાવળીયા રાજવી સત્યજીત કુમાર દિનેશ બાંભણિયા સહિત રાજકીય વૈદકીય સામાજિક શૈક્ષણિક ધંધાકીય વિવિધ સમાજના આગેવાનો પત્રકારૉ દ્વારા અભિનંદન વર્ષા
જસદણ વિછીયા ના જાગૃત પત્રકાર અને જસદણ નગરપાલિકાના લોકપ્રહરી કોર્પોરેટર તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ડિરેક્ટર અને
વિવિધ સામાજિક કાર્યો સાથે જોડાયેલા સામાજિક કાર્યકર ખૅડુત અગ્રણી નરેશભાઈ છગનભાઈ ચૉહલીયા ની દૅશના સૌથી મોટા રજીસ્ટ્રેશન પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ બી પી એસ એસના ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર ઝૉન ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા સર્વ સમાજ અને સર્વ સંગઠનો દ્વારા સર્વત્ર આવકાર મળ્યો છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયા જી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાકેશ પ્રતાપસિંહ પરિહારજી રાષ્ટ્રીય મહાસચિવ રત્નાકર ત્રિપાઠીજી રાષ્ટ્રીય સંરક્ષક શંકર પાંડેયજી રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજયસિંહ પરમારજી રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ અબ્દુલ મહફુઝ ખાનજી સહીત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જસદણ વિછીયા ના જાગૃત પત્રકાર અને નગરપાલિકા ના લોકપ્રહરી કોર્પોરેટર પ્રગતિશીલ ખેડૂત આગેવાન નરેશભાઈ સી ચૉહલીયા ની એ બી પી એસ એસના ગુજરાત પ્રદેશના સૌરાષ્ટ્ર ઝૉન ઉપાધ્યક્ષ તરીકે ની ઘોષણા કરવામાં આવી હતી આ નિમણૂકને જસદણ વિછીયા ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ ભરતભાઇ કૅ બોઘરા પાટીદાર શૈક્ષણિક ભવન ના પ્રણેતા દિનેશભાઈ બી બાંભણિયા જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ ઍમ બાવળીયા જસદણ ના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઇ બી ગોહિલ જસદણ ના અપક્ષના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બી બાંભણિયા જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન ઍ રુપારેલીયા ઉપપ્રમુખ દીપુભાઈ જી ગીડા જસદણ ખેતી વિકાસ બેન્કના ચેરમેન અને જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઇ આર ધાધલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયા કોળી સમાજના આગેવાન અને પત્રકાર બીજલભાઇ ભેંસજાળીયા રાજગોર બ્રાહ્મણ સમાજ ના આગેવાન દીપકભાઈ રવીયા ડાયમંડ ઉધોગપતિ વિઠ્ઠલભાઈ સિદ્ધપરા સંજયભાઈ રામાણી ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પી,વી ભાઇ ભાયાણી જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ વિજયભાઇ રાઠોડ રામેશ્વર યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ ઍલ છાયાણી અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર રૂડાભાઈ ભગત સમતા સૈનિક દળના પ્રમુખ દિનેશભાઇ પરમાર કાર્પ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ભુપતભાઇ ભાયાણી એમ ઍમ યાન્સ ના ડીરેકટર રમેશભાઈ હિરપરા કડી રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ વિરોજા નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટના ચૅતનભાઇ પંચોલી ગોપાલ ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ છાયાણી પટેલ સમાજના ટ્રસ્ટી વેલજીભાઈ જૅરામભાઇ હિરપરા કણબી પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ મૉલીયા કડવા પાટીદાર સમાજના અગ્રણી ચંદુભાઈ કચ્છી માલધારી સમાજના અગ્રણી રાજુભાઈ મેવાડા આત્મનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા કોટડીયા ડોક્ટર હાઉસ ના ડૉ પંકજ ઍલ કોટડીયા વિરનગર જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા સાણથલી જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિનુભાઈ ધડુક રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ અવસરભાઈ નાકીયા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીનભાઇ ફૉગ જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા જિલ્લા ભાજપ યુવા મંત્રી મુકેશભાઈ મકવાણા રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુરેશભાઈ ગીડા સામાજિક કાર્યકર નરેશભાઈ દરેડ સમાજ સૅવક સુરેશભાઈ છાયાણી પિયત સિંચાઇ મંડળીના પ્રમુખ લાધાભાઇ છાયાણી કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગર પ્રજાપતિ સમાજના આગેવાન ગોપીભાઈ ભલસોડ આમ આદમી પાર્ટીના પ્રમુખ બીપીનભાઈ નાકરાણી કેડી પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના માનદ સેવક એસ પી હિરપરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાછાણી વિછીયા સર્વજ્ઞાતિ સેવા રાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઇ રાજપરા મુસ્લિમ સમાજના અગ્રણી મહેબુબભાઇ પઠાણ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મેમ્બર ઈલિયાસભાઈ લોહિયા ખુશી જિનિંગ વાળા ઈમરાનભાઈ ખીમાણી પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના બશીરભાઈ પરમાર પાલિકાના વિરોધ પક્ષના નેતા હરેશભાઈ બી ધાધલ દલિત સમાજના અગ્રણી જયેશભાઈ મિયાત્રા પ્રગતિશીલ દૂધ મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ વૅલાભાઇ છાયાણી સેવા સહકારી મંડળીના પ્રમુખ કનુભાઈ હિરપરા સતી લોયણ ટ્રસ્ટના પ્રમુખ જે.પી રાઠોડ જાગૃત સિનિયર સિટીઝન આગેવાન હરપાલભાઈ ધાધલ સામાજીક આગેવાન સંજયભાઈ રાજપરા વાલ્મિકી સમાજના અગ્રણી જીતુભાઇ બારૈયા સમાજ શ્રેષ્ઠી સંજયભાઈ શિવલહેરી આ ઉપરાંત સામાજિક રાજકીય શૈક્ષણિક વૈદકીય ધંધાકીય સંસ્થાઓના આગેવાનો સરકારી સહકારી આગેવાનો ઍ નરેશભાઇ ચૉહલીયા નૅ કોટી કોટી શુભકામનાઓ સહ ચોથી જાગીર સમા ચોથા સ્તંભ પત્રકારત્વ ક્ષેત્રે ખુબ આગળ વધો અને આમ પ્રજા ની પીડાવો વેદનાઓને વાચા આપી અને નીડરતાથી પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ આગળ વધો તેવા અંબાજી માં ના આશીર્વાદ સાથે ખોબલે ખોબલે અભિનંદન વર્ષા નૉ ધૉધ વહાવ્યૉ હતૉ
રિપોર્ટ : પિયુષ વાજા રાજકોટ જસદણ