ડભોઇ માં કોરોના મહામારી અને ઓમિક્રોન વાયરસ ની દહેશત વચ્ચે શહેર તાલુકા ની શાળા ઓ માં રસીકરણ ને વ્યાપક આવકાર

ડભોઇ માં કોરોના મહામારી અને ઓમિક્રોન વાયરસ ની દહેશત વચ્ચે શહેર તાલુકા ની શાળા ઓ માં રસીકરણ ને વ્યાપક આવકાર
ડભોઇ શહેર તાલુકા માં ઓમીક્રોન ની દહેશત વચ્ચે સરકાર દ્વારા ૧૫ થી ૧૮ ના વિધાર્થીઓ , બાળકો ને એમીક્રોન ની લહેર બચાવવા સરકાર દ્વારા શરૂઆત કરી છે જેના ભાગ રૂપે ડભોઇ ના તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગુડીયા રાની ની દેખરેખ હેઠળ અને વિવિધ પી.એચ.સી ના મેડિકલ ઓફિસરો ની દેખરેખ હેઠળ રસીકરણ કરવામાં આવ્યું હતું ડભોઇ શહેર તાલુકાની શાળા ઓ જેમ કે મહેદવીયા શાળા , વિશ્વભારતી વિધાલય, નોબલ પબ્લિક શાળા સાથે તાલુકાની વિવિધ શાળા ઓ માં હાજર વિધાર્થીઓ ને રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટર અને સી.એચ.સી ના હેલ્થ ના કર્મચારીઓ ઓ આમાં જોડાયા હતા.ડભોઈ મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલ માં 15 થી 18 વર્ષ ની ઉંમર વાળા વિદ્યાર્થી ઓને રસી આપવા નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)