વડિયાના મોટા ઉજળા ગામે સેવા સેતુ કાર્યક્રમ મા સરકારી બાબુઓ એજ કોરોના ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાડીયા

વડિયાના મોટા ઉજળા ગામે સેવા સેતુ કાર્યક્રમ મા સરકારી બાબુઓ એજ કોરોના ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાડીયા
વડિયા તાલુકાના મોટા ઉજળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
તંત્ર એ ચાલુ સરકારી સ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજીયો
બાળકો અને શિક્ષકો મા પણ કોરોના ફેલાવાની દહેશત
એક તરફ સેવા સેતુ કાર્યક્રમ અને તેજ સ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ શરૂ
કોરોના ગાઈડ લાઈન નું આમજ ઉલ્લંઘન થતું રહેશે તો સંભવીત ત્રજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે
કોરોના ગાઈડ લાઈન ના ધજાગરા ઉડ્યા એક પણ અધિકાર કે લોકોએ માસ્ક પહેરીયા નથી શોસ્યલ ડીસ્ટન ના ધજાગરા જોવામળી રહ્યા છે
લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે
વડિયા તાલુકાના મોટા ઉજળા ગામે હાઈસ્કૂલ ખાતે છ ગામનો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦ જેટલા લોકો પોતાના દાખલા માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ તેમજ અન્ય કામગીરી માટે ઉમટી પડ્યા હતા જો કે આ કાર્યક્રમમાં વડિયા મામલતદાર કચેરી સ્ટાફ મામલતદાર રેવન્યુ તલાટી મંત્રી આરોગ્ય તંત્ર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ હતા પણ કોઈએ માસ્ક પહેરીયા ના હતા અને સોસ્યલ ડીસ્ટન પણ રાખ્યું ના હતુ એક તરફ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ અને ઓમીકોન ની એન્ટ્રી થઈ ગય છે ત્યારે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે કોઈપણ અધિકારી કે કોઈ પણ ઓફિસમાં માસ્ક પહેરીયા વગર પ્રવેશ નહી મળે ત્યારે અહીંતો અધિકારી જ પોતે માસ્ક વગર જોવા મળ્યા હતા
રિપોર્ટ રાજુ કારીયા વડીયા