અમરેલી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠક યોજી

અમરેલી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠક યોજી
Spread the love

અમરેલી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠક યોજી

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે જિલ્લાના અરજદારો દ્વારા આપવામાં આવેલી અરજી કે કેસોમાં પારદર્શિતા જળવાની રહે તેવા આશયથી મહેસુલ વિભાગના પોર્ટલ iRCMS (ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) અને RFMS પોર્ટલ (રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સિસ્ટમ) ઉપર મળેલી અરજીઓની સમયસર અને નિયમિત રીતે એન્ટ્રી થાય તેમજ કેસોની વિગતો ઓનલાઇન અદ્યતન અપડેટ થાય તે સુનિશ્ચિત કરવા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઓનલાઇન બેઠકમાં જિલ્લાના મામલતદારશ્રીઓ તેમજ રેવન્યુ વિભાગના કર્મીઓ જોડાયા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220201_202848.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!