મેંદરડા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં પરમાર્થ કરી સ્વ પ્રતીકકુમાર ની પુણ્યતિથિ ઉજવાય

મેંદરડા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં પરમાર્થ કરી સ્વ પ્રતીકકુમાર ની પુણ્યતિથિ ઉજવાય
મેંદરડા ના સમઠીયાળા ગીર ખાતે શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં આજરોજ ઉપલેટા થી ઉકાભાઈ તથા અશોક ભાઈ ડેર.નિકુજભાઈ
ચંદ્રવાડીયા.અશોકભાઈ ચંદ્રવાડીયા.એ સ્વ પતિકકુમાર સાજવા ની આજીવન તીથી ભોજન નીમીતે શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતીગંભીર દીવ્યાંગો માટેની સંસ્થા સમઢીયાળા ગીર ને રુ 39000/હજાર રૂપિયા આપ્યા હતા સંસ્થા ના પ્રમુખશ્રી કૌશિકભાઈ જોષી આ ઉત્તમ સદકર્મ બદલ દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો સ્વ પ્રતીકકુમાર ની પુણ્યતિથિ એ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે પ્રતિકભાઈ નથી પણ વિચારો રૂપે જીવંત રહે તેવી શુભભાવના એ સદગત ની પુણ્યસ્મૃતિ એ માનવતા નું સુંદર સેવા કાર્ય કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756