બજેટ પર માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ સંબોધન કાર્યક્રમ યોજાયો

લીલીયામોટા ભાભા માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બજેટ પર માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ સંબોધન કાર્યક્રમ યોજાયો
આ તકે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જીજ્ઞેશભાઈ સાવજ, મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિંછીયા,જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા પંચાયત સભ્ય ઘનશ્યામભાઈ મેઘાણી તથા અરજણભાઈ ધામત, તાલુકા પંચાયત વિરોધ પક્ષનેતા શ્રી રાશીભાઈ ડેર, જિલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી કેતનભાઈ ઢાંકેચા, જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલ ઇન્ચાર્જ પિયુષભાઈ ભટ્ટ, મધ્યસ્થ બેંક ના ચેરમેન અરુણભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય શ્રી હનુભાભા ધોરાજીયા, શક્તિ કેન્દ્ર ના સભ્યો તથા તાલુકા ભાજપ વિવિધ મોરચા ના સભ્યો, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા…
રિપોર્ટ : ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756