દામનગર ના શાખપુર સહિત ના ગ્રામ્ય માં ખેતી માં દિવસે વીજ પુરવઠો આપવો ની ધારાસભ્ય સમક્ષ માંગ

દામનગર ના શાખપુર સહિત ના ગામ ખેડૂતો ને દિવસે વીજ પુરવઠો આપો સ્કૂલ કચેરી ઓમાં ઠંડી ને લીધે સમય ફેરફાર કરાય તો ખેડૂત માણસ નથી?
દામનગર ના શાખપુર પાડરશીંગા નાના રાજકોટ નાના કણકોટ સહિત ગ્રામ્ય ના ખેડૂતો ની વીજ પુરવઠો દિવસે મળે તેવી ધારાસભ્ય ઠુંમર સમક્ષ માંગ કરાય ખેતી માં આપતો વીજ પુરવઠો રાત્રી અપાય રહ્યો હોય આટલી બધી ઠંડી ને લઈ સ્કૂલ સરકારી કચેરી ઓમાં સમય ફેરફાર કરતો હોય તો ખેડૂત માણસ નથી ?તેમને ઠંડી નહિ લાગતી હોય તેમના ભવિષ્ય ને ધ્યાને લઈ શિયાળા ની કડકડતી ઠંડી માં રાત્રે વીજ પુરવઠા ને બદલે સમય ફેરફાર કરી દિવસે ખેતી માં વીજ પુરવઠો અપાય તેવી માંગ ઉઠી રહી છે લાઠી તાલુકા ના શાખપુર નાના રાજકોટ નાના કણકોટ પાડરશીંગા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સમક્ષ ખેતી માં વીજ પુરવઠા ના સમય માં ફેરફાર કરાવી આપવા ગ્રામ પંચાયત ના સરપંચ સદસ્યો અને ખેડૂત અગ્રણી ઓ દ્વારા રજુઆત કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756