થરાદ રસ્તા માટે બહેનો દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર

થરાદ ના ચામુંડા નગર ની બહેનો એ રસ્તા બાબતે નાયબ કલેકટર ને કરી રજૂઆત કરી હતી.
ચામુંડા નગર ના લોકો ને અવરજવર કરવામાં ભારે હાલકી પડતાં અનેક વખત રજૂઆતો કરવા છતાં નગરપાલિકા ધ્યાને ન લેતાં રહીશોમાં રોષ…
સોસાયટીમાં થી કોઈ વાહન લઇને ન જવાતું હોવાથી રહીશો પરેશાન…
ઇમરજન્સી કોઈ એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ સોસાયટીમાં ન આવી શકતા હોવાથી તાત્કાલિક રસ્તા આપવા કરી નાયબ કલેકટર ને રજૂઆત….
નગરપાલિકા ના સત્તાધીશો ને અનેક વખત રજૂઆત કરવા છતાં રહીશો ની રજૂઆત ધ્યાને ન લેતાં મહિલાઓ એ કરી પ્રાન્ત ને રજૂઆત… ..
ચામુંડા નગર સોસાયટીમાં રસ્તો નહીં આપવામાં આવે તો મહિલાઓ હડતાળ કરી કરશે વિરુદ્ધ તેવી ચિમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756