દાહોદ નવજીવન કોલેજના ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ લેતા તાલીમાર્થીઓ સાથે મારામારી

દાહોદ નવજીવન કોલેજના ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ લેતા તાલીમાર્થીઓ સાથે મારામારી, જિલ્લા પોલીસ વડાને સુરક્ષિત જગ્યા ફાળવવા માંગ…
માજી સૈનિક સંગઠન દ્વારા વિવિધ ભરતીની નિ:શુલ્ક તાલીમ અપાય છે. માજી સૈનિક સંગઠનના પ્રમુખ તેમજ હોદ્દેદારોએ પોલિસ અધિક્ષકની કચેરીએ આવી રજૂઆત કરી તાલીમાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય એ પહેલા ગ્રાઉન્ડ બદલવાની માંગ ઉઠી
રિપોર્ટ : નિલેશ આર. નીનામા (દાહોદ)