ડીસા નગરપાલિકા દ્વારા રોડના કામ નું ખાત મુહુર્ત

ડીસા નગરપાલિકા દ્વારા રોડ નું ખાત મુહુર્ત
ડીસા નગરપાલિકા દ્વારા આજે ડીસા શહેરના વોર્ડ નંબર-૫ માં ચામુંડા સોસાયટી ના એરિયા ખાતે રોડ નું ખાત મુહુર્ત રાખવામાં આવ્યું હતું જેમાં ડીસા નાં ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબ ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતુ.ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કર તથા ડીસા શહેર ભાજપાના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી જોષી,રાકેશભાઇ પટેલ,નગરપાલિકા કારોબારી ચેરમેન જીજ્ઞેશભાઈ જોષી(જેકી),રાજુભાઈ ઠાકોર બાંઘકામ સમિતી ચેરમેન વોર્ડ નંબર ૫ ના શિલ્પાબેન ડી માળી. પક્ષના નેતા . , ગોવિંદભાઈ એમ માખીજા લીગલ સેલ ચેરમેન તથા નગરપાલિકાના સદસ્યો પાર્ટીના હોદ્દેદારો દરેક મોરચાના હોદેદારો શ્રી ઓ અને કાર્યકર્તાઓ તથા સોસાયટી અને એરીયાના રહીશો,આગેવાનો ની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756