અકસ્માતમાં મૃત્યુ પામેલ ગૌમાતાના મોક્ષાર્થે પ્રગટ તલસાણીયા બાપાના મંદિર ધ્રૂફણિયા ગામે શ્રીમદ્ભભાગવત કથાનું આયોજન

અકસ્માતમાં મૃત્યુ પામેલ ગૌમાતાના મોક્ષાર્થે પ્રગટ તલસાણીયા બાપાના મંદિર ધ્રૂફણિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન. લાઠી તાલુકાના ધ્રૂફનિયા ગામની સીમમાં આવેલ પ્રગટ તલસાણીયા બાપાના મંદિરે અકસ્માતમાં મૃત્યુ પામેલ ગૌમાતાના મોક્ષાર્થે તા.૭-૩ થી પ્રારંભ કરાયેલ જલાલપુર વાળા શાસ્ત્રી શ્રી કનકભાઈ દવેના કંઠેથી શ્રીમદ્ ભાગવત કથામાં આજે કૃષ્ણ રાસલીલાના વર્ણનમાં બાળકોથી લઈને મહિલાઓ અને પુરુષો મન ભરીને નૃત્ય ગાન કરીને રસતરબોળ થયા હતા. આ મંદિરના મહંત શ્રી જેઠારામ બાપાના આશીર્વાદ થી ગ્રામજનોના સહકારથી આ કથા દરમ્યાન બપોરે અને સાંજના પ્રગટ તલસાણીયા બાપાની જયના નાદ સાથે ભોજન – પ્રસાદ લઈ આનંદ કરેછે.તા.૧૩ ને રવિવારના કથાને વિરામ અપાશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756