રાષ્ટ્રીય છાત્ર પરીષદ સાબરકાંઠા દ્વારા યુવરાજસિંહ ને ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ

રાષ્ટ્રીય છાત્ર પરીષદ સાબરકાંઠા દ્વારા યુવરાજસિંહ ને ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ
Spread the love

રાષ્ટ્રીય છાત્ર પરીષદ સાબરકાંઠા દ્વારા યુવરાજસિંહ ને ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ

યુવરાજસિંહ પર થયેલા કેસો પરત લેવા તથા તાત્કાલિક તેમને ધરપકડમાંથી મુક્ત કરવા

છેલ્લા ઘણા સમયથી સરકારી ભારતીયોની પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળૉ તથા પરીક્ષા પહેલા જ પેપર લીકના બનાવો યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા છે તેમજ આવી ભ્રષ્ટ પ્રવૃતિઓ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે ઉઠાવેલા અવાજને કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને ઘણી ભરતી ની પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તથા તેમને યોગ્ય ન્યાય અપાવવા બાબતે સરકારી ભારતીઓમાં થતી ગેરરીતિ અંગે પણ યુવરાજસિંહ લડત આપતા રહ્યા છે.
આપશ્રીને વિનંતી છે કે આપણા રાજ્યના યુવાનોના પ્રશ્નો રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભારતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે તો ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ. ગાંધીનગરમાં તેમની પર લગાવેલ કલમો હટાવીને તેમને ધરપકડથી મુક્ત કરવામાં આવે, તેવી ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓની માંગણી છે. આ કાર્યક્રમમાં દિનેશભાઈ સોનગરા, અનિલભાઈ વણઝારા , કિશનસિંહ ઝાલા , નાગેશસિંહ ઝાલા , જયપાલસિંહ ઝાલા , રોહિતસિંહ ઝાલા , વિજેન્દ્રસિંહ ઝાલા.. ઉપસ્થીત રહ્યા હતા

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

IMG-20220407-WA0242-1.jpg IMG-20220407-WA0243-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!