જામનગર : 14 એપ્રિલે બૌદ્ધ સમાજ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

જામનગર : 14 એપ્રિલે બૌદ્ધ સમાજ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે
Spread the love

જામનગર : જામનગર બૌદ્ધ સમાજ દ્વારા ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૪ ના સવારે ૯-૩૦ વાગ્યે ડો. બાબા સાહેબના પ્રતિમા સમક્ષ વંદના કરી ફૂલહાર કરવામાં આવશે. સાંજે ૪ વાગ્યે જુના રેલવે સ્ટેશન પાસે આવેલા મહાત્મા ફૂલે ચોકથી નીકળેલી શોભાયાત્રા ત્રણબત્તી, બેડીગેઈટ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, માંડવી ટાવર, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, વિભાજી હાઈસ્કૂલ થઈ સાંંજે ૭ વાગ્યે ડો. બાબા સાહેબ આંબેડકટરની પ્રતિમા પાસે પહોંચશે અને ત્યાં વંદનાસભાના રૃમમાં ફેરવાશે.આ કાર્યક્રમમાં બૌદ્ધ સમાજ, બહુજન સમાજ તથા વિવિધ સામાજિક સંગઠનોએ પહોંચી સહકાર આપવા બૌદ્ધ સમાજ – જામનગરના પ્રમુખ ધીરજલાલ ગોહિલ દ્વારા જણાવાયું છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

download-3.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!