લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ ઉત્સવ ઉજવવા માં આવશે
લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ ઉત્સવ ઉજવવા માં આવશે
લીલીયા મોટા ખાતે વેલનાથ યુવા ગ્રુપ તેમજ સમગ્ર સુવાળીયા કોળી સમાજ દ્વારા આવનારી તા.૧૬/૪/૨૨ ના રોજ સંત વેલનાથ બાપુ ની તિથિ ઉજવવા નું આયોજન કરવા માં આવેલ છે જેમાં સમાજ માં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી અંધ શ્રદ્ધા દૂર થાય વ્યસન મુક્તિ કુરિવાજો આપસ માં ભાઈ ચારો વધે અને જ્ઞાતિ સંગઠન વધે તે માટે આ તિથિ નું આયોજન કરેલ છે આ પ્રસંગને દીપાવવા આ અમૂલ્ય અવસર ને આપડા સહુ નો ગણી સમાજ માં ખભે ખંભો મિલાવી સહકાર થી આ પ્રસંગને દીપાવવા સમાજ ના દરેક જ્ઞાત્તિ ભાઈઓ બહેનો ને લીલીયા મોટા ના આંગણે પધારવા લીલીયા તાલુકા ના સર્વો જ્ઞાતિ બંધુ ઓ ને બાપા ની પ્રસાદી લેવા લીલીયા સમગ્ર સુવાળીયા કોળી સમાજ લીલીયા તેમજ વેલનાથ યુવા ગ્રુપ લીલીયા દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતા ને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે
રિપોર્ટ ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756