માળીયાના રાસંગપર ગામે પીજીવીસીએલ તંત્રની ખુલ્લી બેદરકારી

અકસ્માતે વિજ વાયરમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ
માળિયા તાલુકાના રાસંગપર ગામે ખેતર ઊપરથી પીજીવીસીએલની વિજ લાઇનો પસાર થતી હોય જેમાં અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવાથી આગ લા
ગતા ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવાના ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં પીજીવીસીએલ તંત્રમાં વળતર માટે અવાર નવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા વળતર ન ચુકવાતા અંતે જીલ્લા પંચાયત ના ચેરમેન મદદે આવ્યા.
માળિયા તાલુકાના રાસંગપર ગામે ખેતર ઊપરથી પીજીવીસીએલની વિજ લાઇનો પસાર થતી હોય જેમાં અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવાથી આગ લા
ગતા ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવાના ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં પીજીવીસીએલ તંત્રમાં વળતર માટે અવાર નવાર રજુઆત કરવા છતાં નિર્ભર તંત્ર ખેડૂતોને વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતા ખેડૂતો ની હાલત બદતર બનતા અંતે આ અંગે જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અજય ભાઈ લોરીયાને મળી સધળી હકીકત જણાવતાં અજય ભાઈ લોરીયાએ પોતાના ટ્રસ્ટ માંથી બન્ને ખેડુતોનેં 25.25 હજાર રૂપિયા ની આર્થિક સહાય કરી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકા નાં પ્રમુખ મણિલાલ સરડવા મહામંત્રી મનિષ કાંજીયા અને ખીરઇ ગામનાં સરપંચ નિલેશભાઈ સંઘાણી તેમજ ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756