ડભોઇ ની વિદ્યાર્થીની ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ડભોઇ કોલેજ ખાતે સન્માન કરવામાં આવ્યું
ડભોઇ ની ગુરુગોવિંદ યુનિવર્સિટી નું નામ રોશન મુસ્કાન શેખ ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ડભોઇ કોલેજ ખાતે સન્માન કરવામાં આવ્યું
વિઓ:-
વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ડભોઇ ખાતે એમ.એસ.સી માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મુસ્કાન અખ્તરહુસેન શેખ કે જે ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા દ્વારા સંચાલિત તમામ કોલેજો માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીની ને યુનિવર્સિટી તરફ થી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો જે પ્રસંગે ડભોઇ કોલેજ ખાતે વિધાર્થીની મુસ્કાન નું વડોદરા જિલ્લા કેળવણી મંડળ ના શશીકાંતભાઈ પટેલ તેમજ કોલેજ સંચાલકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.વિદ્યર્થીની ને ગોલ્ડ મેડલ મળતા કોલેજ તેમજ પરિવાર સહિત સમસ્ત મુસ્લિમ સમાજ નું નામ રોશન કરતા તમામે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ વિદ્યાર્થીની ને ઉજ્વળ ભવિષ્ય ની શુભકામના આપી હતી.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756