જામ્બુઆ ગામે બે બાળકી ઓનું તળાવ માં ડૂબી જતાં મોત

> ગરબાડા તાલુકા ના જામ્બુઆ ગામના તોરણ ફળિયા માં રહેતી ૧૨ વર્ષીય શિવાની અને ૧૧ વર્ષીય રાધિકા ગામ નજીક જ તળાવ માં કપડાં ધોવા માટે ગઈ હતી તે દરમ્યાન બંને બાળકીઓ કપડાં ધોઈ ન્હાવા જતા બંને બાળકીઓ એકાએક ડૂબી જતાં બંને નુ મોત નિપજ્યુ.
> બનાવ ની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો દ્વારા બાળકીઓ ના મૃતદેહ ને બહાર કાઢ્યો અને ગરબાડા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીઓ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી , ગરબાડા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી.
એક જ ફળિયા ની બે બાળકીઓ ના કરૂણ મોત થતા ગામમાં શોક નુ મોજું ફરી વળ્યુ.
.
.
.
રિપોર્ટ:નિલેશ આર નિનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756