લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ કારોબારી ની બેઠક મળી

લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ કારોબારી ની બેઠક મળી
આજરોજ લીલીયામોટા જલારામ મંદિર ખાતે લીલીયા તાલુકા ભાજપ કારોબારી બેઠક નુ આયોજન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું
આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જીજ્ઞેશભાઈ સાવજ તથા મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિંછીયા, અમરેલી જિ.પં. સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઇ ધોરાજીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રભારી મગનભાઈ કાનાણી, પુર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા,તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ ચતુરભાઈ કાકડિયા તથા બાબુભાઇ ધામત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ સેલ-મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ,મહામંત્રી,મંત્રી કોષાઅધ્યક્ષશ્રીઓ, તાલુકા ભાજપ કારોબારી ના સભ્યો,તથા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756