ડભોઇ ના વસાઈપુરા ગામે તબેલામાં આગ ફાટી નીકળતા પાંચ પશુઓના મોત

ડભોઇ ના વસઈપુરા ગામે તબેલા માં આગ ફાટી નીકળતા પાંચ ગાયો ના મોત
ડભોઇ તાલુકા ના વસઈપુરા ગામે ગાય ભેંસ ના તબેલામાં એકા એક આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગ થી ગ્રામજનો માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં કુલ 5 ગાયના દાજી જવાથી થયા મોત થયા હતા
જ્યારે ભારે જહેમત બાદ 20 જેટલી ભેંસોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવી હતી.એકાએક ફાટી નીકળેલી આગ નું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું.બનાવ ના પગલે ડભોઇ ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ પરિસ્થિતિ ને કાબુ માં લેતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો.સમગ્ર ઘટના માં કેટલીક ગાયો ભેંસોને ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756