મોરબી જીલ્લામાં ધીમી ધારે વેગ પકડતો કોરોના : આજે વધુ 2 કેસ : એકટીવ કેસ 11 થયા
મોરબી જીલ્લામાં લેવાયેલ 215 સેમ્પલ માંથી શહેરી પંથકમાં -2 નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત બાદ ફરીથી ધીમી ધારે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે વધુ 2 કેસ કોરોના પોઝીટીવ આવતા જીલ્લામાં હાલ 11 એકટીવ કેસ થયા છે
મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે 215 સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી મોરબી શહેરી વિસ્તારમાં -1 અને વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 1 નો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે આમ જીલ્લામાં આજના-2 પોઝીટીવ કેસ સાથે એકટીવ કેસ ની સંખ્યા-11 પહોંચી છે. જીલ્લામાં હવે કોરોના ધીમી ગતિએ વેગ પકડી રહો હોય લોકોએ સલામતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756