એસટી તંત્રની મનમાની થી ખાનગી વાહનોને ઘી કેળાં…

એસટી તંત્રની મનમાની થી ખાનગી વાહનોને ઘી કેળાં એસટીની મીઠી નજર હેઠળ મુસાફર જનતા લુંટાઈ રહી છે જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા લોકો ની ઉગ્ર માંગણી
એસટી તંત્રની મનમાની થી ખાનગી વાહનોને ઘી કેળાં એસટીની મીઠી નજર હેઠળ મુસાફર જનતા લુંટાઈ રહી છે
જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા લોકો ની ઉગ્ર માંગણી
મહુવા જાફરાબાદ લોકલ એસટી બસ ચાલું કરવા માટે સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત મહુવા ડેપો ની લોકલ એસટી બસ બે બસો જાફરાબાદ રુટ ઉપર ચાલતી હતી જે લાંબા સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. આ મહુવા જાફરાબાદ,મહુવા જાફરાબાદ, વચ્ચે જે લોકલ બસ ચાલતી હતી આ બસને ફરી વાળ ચાલું કરવા માટે જાગૃત નાગરિકે મહુવા ડેપો મેનેજર ને તેમજ ભાવનગર ડીસી સાહેબ ટેલીફોનીક રજુઆત તેમજ લેખિત ફરિયાદ કરેલ છે. સત્તા પણ એસટી તંત્ર ધ્યાન પણ લીધું નથી ને આંખ આડા કાન કરી રહેલ હોય જાફરાબાદ થી મહુવા જાવા માટે એક પણ લોકલ બસ મળતી નથી મહુવા બંદર છે. જાફરાબાદ પણ બંદર છે. જાફરાબાદ થી દવાખાનાના દર્દીઓ મહુવા જાય છે. તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોના લોકો મહુવા જાય છે. જાફરાબાદ થી મહુવા જાવા માટે લોકો એસટી ની અવેજીમાં ખાનગી વાહનોનો સવારે આઠ મેજિક તેમજ ઇકો ગાડીઓ મુસાફરો ને ભરી ભરીને જાય છે. અને એસટી ને મોટી ખોડ જાય છે. તેમ છતાં પણ એસટી તંત્રની આંખ ખુલતિ નથી અને મહુવા મેડિકલ ક્ષેત્રમાં હબ ગણાય છે. મહુવા થી દવાખાનાના દર્દીઓ સારવાર લઈ ને આ બસમાં પરત ફરે છે. મહુવા જાફરાબાદ વચ્ચે બે એસટી બસ ચાલતી હતી આ બન્ને બસોને કોઈ અકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે જાફરાબાદ થી સવરના લોકો વધુ ભાડું સુકવી ને અકસ્માત ના ભઈ વચ્ચે મહુવા જાફરાબાદ, મહુવા જાફરાબાદ, ની મુસાફરી કરી રહ્યા છે. એસટી તંત્ર મોટી આવક ગુમાવી રહીં છે. આ કુદરતી ન્યાય અને સિદ્ધાંત ના વિરુદ્ધ છે. જે અતિશય ગુનાહિત બાબત છે. લોકો ના માનવ અધિકારો નો ભંગ થાયછે. લોકો પારાવાર હાડમારી વેઠવી રહ્યા છે. આ બસને ચાલું કરવા માટે કંઈ સમસ્યા નરે છે ? તે સમજાતું નથી આ અંગે ડેપો મેનેજર મહુવા ને વારંવાર રજૂઆત કરવામાં આવી સત્તા પણ ધ્યાન પણ લેવામાં આવતું નથી અને તેઓ કહેશે કે અમને ઉપર થી મજુરી મરતી નથી એસટી તંત્રએ જનતા ને મરતી સુવિધા છિનવી લીધી છે. એસટી તંત્ર ના અણઘડ વહીવટ થી પારાવાર મુસાફર જનતા હેરાન થઈ છે. એસટી લોકો ની સુવિધા માટે ચાલેછે નહીં કે લોકો ને ત્રાસ આપવા માટે જો આ બાબતે લોકો ને ન્યાય આપવામાં નહીં આવેતો જાફરાબાદ ની જનતા એન. એચ્યુ. આઇ. નાગરિક સમિતિ, વેપારી એસોસિયેશન, અને જુદી જુદી સંસ્થાઓ મળીને ઉગ્ર આંદોલનના મંડાણ કર છે. અને મહુવા અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓ પણ બસ રોકો ચક્કાજામ, જેવા કે સંવિધાન ની આર્ટિકલ ૧૯, આપેલા અધિકારો નો ઉપયોગ કરીને એસટી સામે આંદોલન કરવામાં આવશે અમારી વ્યાજબી માંગણી ને નજર અંદાજ કરશો નહીં આંદોલન કરવા મજબૂર બનાવશો નહીં આ બસને દિવસ પાંચ માં સંચાલન નહીં કરવામાં આવેતો અમારી સંસ્થા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ નામદાર હાઈકોર્ટે માં જાહેર હિતની અરજી પી.આઇ. એલ. દાખલ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્રની રહે છે. જેની ગંભીર નોંધ લેશોજી એક બસ જાફરાબાદ થી સવરના ૬. કલાકે બીજી બસ જાફરાબાદ થી ૨.૩૦ કલાકે જાફરાબાદ થી મહુવા ચલાવી ઉપરોક્ત અમારી માંગણી ને ધ્યાનમાં લેવા વિનંતી
રિપોર્ટ કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756