પીલુડા ગામે ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજે થરાદ તાલુકાના પીલુડા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાયૅક્રમ પીલુડા ગામ ની સરસ્વતી પ્રાથમિક શાળા માં રાખવામાં આવ્યો હતો જે ભારતીય જનતા પાર્ટી નાં થરાદ નાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.જે કાયૅક્રમ માં બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ,બનાસ બેંક ડીરેકટર શૈલેષ ભાઈ પટેલ, થરાદ ભાજપ પ્રમુખ ઉમેદસિહ તેમજ રુપશીભાઈ સહિત ભારતીય જનતા પાર્ટી નાં યુવા મોરચાના આગેવાનો તેમજ પીલુડા ગામ નાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756