મેંદરડા ના મામલતદાર વહી મર્યાદા ના લીધે નિવૃત્ત થતા સન્માનિત કરી વિદાય આપવામાં આવી

મેંદરડા ના મામલતદાર વહી મર્યાદા ના લીધે નિવૃત્ત થતા સન્માનિત કરી વિદાય આપવામાં આવી
Spread the love

મેંદરડા ના મામલતદાર વહી મર્યાદા ના લીધે નિવૃત્ત થતા સન્માનિત કરી વિદાય આપવામાં આવી મેંદરડા તાલુકા ભાજપ પરિવાર તેમજ ધારાસભ્ય માણાવદર વંથલી મેંદરડાના પ્રતિનિધિ,પત્રકાર મિત્રો, ગ્રામજનો આગેવાનો સહિતના હાજર રહેલ મેંદરડાના આલીધ્રા રોડ પર આવેલ મામલતદાર કચેરીના અધિકારી મામલતદાર તરીકે ફરજ બજાવતા આર એન કરમટા વયમર્યાદા નાલીધે નિવૃત્ત થતાં મેંદરડા ભાજપ પરિવાર અને અને પ્રમુખ વિજયભાઈ,રજનિશભાઈ સોલંકી, માણાવદર વંથલી મેંદરડા ધારાસભ્ય ના પ્રતિનિધિ કિરણભાઈ ડાંગર,અરવિંદભાઈ હુંબલ, પત્રકાર કમલેશભાઈ મહેતા, જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ જોલીતભાઈ બુસા,ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સામાજિક આગેવાન મહેશ ગીરીબાપુ અપારનાથી, મામલતદાર કચેરી નો તમામ સ્ટાફગણ,સહિતના લોકોની ઉપસ્થિતિમાં મામલતદાર આર એન કરમટા ને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા હતા. આતકે નિવૃત થયેલા આર એન કરમટા જણાવેલ હતું કે મામલતદારને લગતી તમામ કામગીરી જેવી કે વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય,તેમજ દરેક પ્રકારના દાખલાઓ સરકારશ્રીદ્વારા ત્વરીત કરવાની તમામ કામગીરી તેમજ કલેકટર દ્વારા તાત્કાલિક કરવાની થતી કામગીરી તાલુકાના ખેડૂતોના તમામ પ્રકારના કામો જેમાં રોડ રસ્તા પાણી નિકાલ વિગેરે કામોમાં કોઈપણ પ્રકારની ફરીયાદ વગર વિનાચુકે કામગીરી કરવામાં આવી હતી, આજદિન સુધી સ્પષ્ટ કાર્યશેલી કરવા બદલ ઉપસ્થિત લોકો દ્વારા કામગીરીને બીરદાવેલ હતી

રીપોર્ટ – કમલેશ મહેતા મેંદરડા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220730-WA0090.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!