થરાદ ના ધારાસભ્ય એ મહેસૂલ મંત્રી નો આભાર માન્યો

બનાસકાંઠા જિલ્લાના થરાદ નાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંમવાર વિધાનસભા રજુઆત સરકારના મંત્રીશ્રી અને મેહસુલ વિભાગ ના અધિકારીઓ સાથે બેઠેકો કરી ને સરહદી વિસ્તાર થરાદ વાવ સૂઇગામના વર્ષો જૂના પ્રાણ પ્રશ્ન સિમતળા ના વાડા ખળા બોવાડા માટેની રજુઆત ને આજે મંજૂરી આપવામા આવી જેનાથી સરહદી વિસ્તાર ના ૩૦ થી ૪૦ હજાર પરીવારો ખેડુતો માલધારીઓ ગામડામાં રહેતા નાના પરીવારો ને ખુબ જ ફાયદો થશે જેથી ગુલાબસિંહ રાજપૂત ગુજરાત ના મુખ્યમંત્રી અને મેહસુલ મંત્રી શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756