થરાદ માર્કેટ યાર્ડ ખાતે તિરંગા યાત્રા કાયૅક્રમ યોજાયો

થરાદ માર્કેટ યાર્ડ ખાતે તિરંગા યાત્રા કાયૅક્રમ યોજાયો
Spread the love

થરાદ માર્કેટ યાર્ડ ખાતે તિરંગા વિતરણ તેમજ તિરંગા યાત્રા

સમગ્ર ભારત દેશ નો પવૅ આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં આ તહેવાર ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલીને અમે સૌ ભારતીય છીએ એક જ છીએ તેવી દેશ માં એકતા અને ભાઈચારા ની ભાવનામાં વધારો કરે છે. “આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત” આજ રોજ થરાદ માર્કેટ યાર્ડ ખાતે સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોસ્ટ વિભાગ ના સુપ્રિટેન્સ સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.થરાદ એપીએમસી સેક્રેટરી ભેમજીભાઈ, થરાદ ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન જીવરાજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

919925635862_status_9d169b119671444382bf02a9ae600488.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!