જામનગરમાં ગણેશ વિસર્જનના સરઘસમાં વાહન સહિત 15 ફૂટથી ઊંચી પ્રતિમા રાખવા પર પ્રતિબંધ

જામનગરમાં ગણેશ વિસર્જનના સરઘસમાં વાહન સહિત 15 ફૂટથી ઊંચી પ્રતિમા રાખવા પર પ્રતિબંધ
Spread the love

આ જાહેરનામાં હેઠળ ગણેશજીના વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત શ્રી ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ કુલ ૧૫ ફૂટથી વધારે રાખવી નહીં- આના પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

2013_9img09_sep_2013_pti9_9_2013_000041b.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!