વડાલી વી.સી.ઈ..યુનિયન દ્વારા TDO ને આવેદનપત્ર અપાયું.

વડાલી વી.સી.ઈ..યુનિયન દ્વારા TDO ને આવેદનપત્ર અપાયું.
વડાલી તાલુકા ના ૪૦ જેટલા વી.સી.ઈ. ઓપરેટરો તેમની વિવિધ માગણીઓને લઈને ગત તા ૦૮/૦૯/૨૨ ના રોજ થી હડતાલ પર ગયેલ છે જે અન્વયે વડાલી તાલુકા ના વી.સી.ઈ, મહામંત્રી ,ખજાનચી,અને આગેવાનો દ્વારા તેઓની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આગામી સમયમાં પણ આ હડતાલ ચાલુ રાખવા બાબતે આજે સુરેશભાઈ પરમાર પ્રમુખ ની આગેવાની માં વી.સી.ઇ.કર્મચારીઓ દ્વારા લેખિતમાં રજુઆત કરી તાલુકા વિકાસ અધિકારી વડાલી ને આવેદનપત્ર આપ્યું હતું..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756