મહા મુત્સદી લાલબહાદુર શાસ્ત્રી વામન માં વિરાટ ગુણ નું દર્શન

જેમની એકટાંણા ની ટેક દેશભર સ્વીકાર્ય બની જય જવાન જય કિસાન ના સૂત્ર થી સેના નું જોમ વધારી પાકિસ્તાન ને પછાડનાર લાલબહાદુર શાસ્ત્રી વામન માં વિરાટ ગુણ નું દર્શન
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વામન માં વિરાટ ગુણ લાલ બહાદુર ની લાલ + બહાદુર હતા યુદ્ધ ની સફળ સિદ્ધ
સફળતા કઇ રીતે માપશો ? મળેલી સિધ્ધીઓની ગણતરી કરીને ? નાં મુશ્કેલી કેવા મહા જંગલમાં થી બહાદુર બની તે બહાર આવ્યા લાલ બહાદુર શાસ્ત્રી વામન વ્યક્તિવ ની વિરાટ સફળતા આપણા વામન સ્વરૂપ લાલબહાદુર શાસ્ત્રીને સાંપડી હતી. પ્રતિકુળતાઓ જે ને પગલે પગલે પીછો કરતી રહી છતાં તેમને આગેકૂચ શેની અટકે, માત્ર બે વર્ષ ની બાલ્યવયે પિતાનું છત્ર ગુમાવી દેવુ પડે અને માતા સાથે મામાના ઘરે આશરો લેવો પડે તે કેવી વિટંબણા છતાં સૌએ નિહાળ્યું માળ્યું તેમને વિરાટ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે શાસ્ત્રીજી અને રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ દિવસ ૨. જી ઓકટોબર સાથે જ આવે તેવો જન્મયા ૧૯૦૪ ની સાલમાં ઉત્તરપ્રદેશના મોગલ સરાઇ ગામમાં પિતા શારદા પ્રસાદનો સામાન્ય કાવ્યસ્થ
પરિવાર માત્ર બે વર્ષની વયના હતા ત્યારે પિતાએ દેહ છોડયો પ્રાથમિક શિક્ષણ મુગલ સરાઇમાં પુરૂ કર્યુ અને મા – દિકરો મામાને ઘરે વારણસી આવીને રહ્યા શિક્ષણ ચળવન માં આગળ પડતો ભાગ લીધો શરીર નીચુ પણ ઇરાદાઓ ઘણા ઉંચા વામનમાં વિરાટ ગણો કઠોર મહેનત થી સિદ્ધિ મળેલી તેજસ્વિતા પ્રમાણિકતા ઝળકી ઉઠી બાળવયે દેશભક્તિ માં ગળાડૂબ દ્રઢ સંકલ્પ અને આત્મબળ આત્મ સન્માન તેમનો આગવો ગુણ તેમના અતિ આત્મવિશ્વાસ વધાર્યો પૂજ્ય બાપુ ના ઉમદા આચરણ ની અસર થી સાત્વિક અને પ્રમાણિક સર્વોદય કાર્યકર ના તમામ ગુણો થી મહત્વના નેતા તરીકે ઉભરી આવ્યા ત્યારે ૧૯૨૧માં
અસહકારની લડત ની હાકલ આપી હતી ત્યારે શાસ્ત્રીજી વિદ્યાર્થી તરીકે ચળવળના મુખ્ય કાર્યકર સરકાર વિરોધી દેખાવો અને ઘરપકડ વહોરી પણ કદ નાનું એટલું કે અને ઉંમર ઓછી એટલે છુટી જતા અસ્પૃશ્યતા તે કઠાવવાના તેમનાં પ્રયત્ન સમર્પણ નિષ્ઠા અને પરિશ્રમે તેમને ઘણી ઉંચી સફળતા અપાવી લોકશાહી ની ઉચ્ચ પ્રણાલીને સ્થાપિત કરીને અજોડ દ્રષ્ટાંત પુરૂ પાડયુ આજે પણ તેમની નૈતિકતા અને દ્રઢતાને સૌ યાદ કરે છે. જય જવાન જયકિશાન નું સત્ર આખા દેશે ઉપાડી અને સમગ્ર દેશવાસી ઓને સોમવારે એક ટાણું કરવા હાકલ કરી અને વડાપ્રધાનનો આદેશ ગણી ને લોકોએ હોંશેથી વધાવી લીધું લોક લાગણીનું ઉચ્ચ શિખર જનતાના જોરથી પાકિસ્તાન ને તેમણે પછાડયું રાષ્ટ્ર પ્રેમની ઉત્તેજના જગાવી દેશભક્તિ ની લહેર ફેલાવી દીધી જય જવાન જય કિસાન ના સુત્ર થી લશ્કરમાં વિજયની નવી ચેતના જાગી દુશ્મનનાં દાંત ખાટા કરી દેનારા પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જીવન પર્યન્ત કોઇ પણ સ્થાવર કે જંગમ મિલ્કતો ધરાવતા ન હતા. આ તેનો મુળ ગુણ હતો. આજના રાજકારણીની સંયુક્ત અસ્કાયતો નો સરવાળો માં આંકડો ટુંકો પડે છે ને ? પ્રમાણિક સાદગી સાથે મહા મુતસ્દી લાલ બહાદુરે લીધેલા બહાદુરી ભર્યા નિર્ણયો ભારત પાક ની લડાઈ ની સફળતા પછી લાહોર પાછું મેળવવા માંગતા મહાસતા નું દબાણ સામે પણ ન ઝૂકી જનાર મા ભારતી ના આ લાલ ને તાશકંદ વખતે દગો કરાયો નીચું નિશાન ન માફ કરતા શાસ્ત્રી લાલ બહાદુર ની જન્મ જ્યંતી એ આ મહા માનવ ને મનવંદન
રિપોર્ટ નટવરલાલ જે. ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756