ધોરાજી માઅવિરત વિકાસ ની યાત્રા ગુજરાત ગૌરવ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજકોટ જીલ્લા ના ધોરાજી મા અવિરત વિકાસ ની યાત્રા , ગુજરાત ગૌરવ યાત્રા નુ ધોરાજી મા આ યાત્રા પહોંચી જેમા કેન્દ્ર સરકાર ના મંત્રી એવા મનસુખભાઈ માંડવીયા આવીયા હોય ત્યારે ધોરાજી ના ત્રણ દરવાજા પાસે આ યાત્રા નુ સ્વાગત કાર્યક્રમ યોજાયો :
હાલ આગામી દિવસો મા ગુજરાત ની ચુંટણી જાહેર થવા હોય ત્યારે કેન્દ્રીય મંત્રીઓ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમીત શાહ ના આંટાફેરા વધી રહયા હોય ત્યારે ચૂંટણી ની જાહેરાત થાય તે પહેલા ભાજપ પાર્ટી એ એડી ચોટી નુ જોર લગાડી રહયુ હોય ત્યારે આજરોજ ધોરાજી મા ગુજરાત ગૌરવ યાત્રા ધોરાજી ખાતે પહોંચી હતી અને ધોરાજી શહેર તથા તાલુકા ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ એ આ ગુજરાત ગૌરવ યાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરવામા આવેલ તથા મોટરસાયકલ રેલી ભાજપ ના વિવિધ માર્ગ પર નિક્ળી અને આઝાદ ચોક ખાતે પહોંચી હતી અને વિશાળ જન સભા યોજાઈ હતી
ગજેંદ્ર સિંહ કેબિનેટ પ્રધાન એ આ સભા મા પોતાનુ પ્રવચન આપ્યુ હતુ જેમા તેમણે આગામી દિવસો મા વિધાન સભા ની ચૂંટણી ના સંદર્ભ મા આગળના પાંચ ચુંટણી ભાજપ ની જે જીત થઈ છે તે રીતે ભુપેન્દ્રભાઇ પટેલ ની આગેવાની હેઠળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધિક્ષકથા મા જે નરેન્દ્ર મોદીએ જે વિવિધ લક્ષી યોજનાઓ થી કામ કર્યુ છે આગલા વિસ વર્ષ મા જે વિકાસ ને ગતી પકડી જે નરેન્દ્ર મોદી દ્વારા આવા કામો ને લેખા જોખા માટે આ ગુજરાત ગૌરવ યાત્રા નુ આયોજન કરેલ છે અને સભા મા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતા
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756