શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો
દામનગર ના શાખપુર કુમાર શાળા સંકુલ ખાતે સહ શેક્ષણિક પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થી પોતા ના બ્લડ ગ્રુપ થી અવગત થાય અને જાગૃત બને તેવા ઉમદા હેતુ એ ગારીયાધાર પેથોલોજીકલ લેબોટરી ના સહયોગ થી ફ્રી બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની શરૂઆત માં શાળા ના શિક્ષક પટેલ ચેતનભાઈ આર એ બ્લડ ગ્રુપ ચકાસણી વિશે સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા તેમજ લેબ ટેક્નિશ્યલ શલેશભાઈ ડાભી એ બ્લડ ગ્રુપ ચકાસવા ની જરૂરિયાત અને વિવિધ બ્લડ ગ્રુપ ની માહિતી થી સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા એ કેમ્પ માં ધોરણ.-૫ થી ૮ ના વિદ્યાર્થી અને શાળા સ્ટાફ સહિત ૧૦૩ વિદ્યાર્થી ઓની સંપૂર્ણ ફ્રી બ્લડ ગ્રુપ તપાસ કરી બ્લડ ગ્રુપ કાર્ડ સાથે પેન ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા વિદ્યાર્થી ઓને રક્ત પરીક્ષણ સહિત બ્લડ બેંક રક્તદાન રક્ત પરીક્ષણ અને તેની ઉપીયીગીતા વિશે ગારીયાધાર ની પેથોલોજીક લેબોટરી સ્ટાફ દ્વારા સુંદર સમજ અપાય અને શાળા ના આચાર્ય અને શાળા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756