થરાદ ચુડમેર પુલ પાસે થી પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો

થરાદ નમૅદા કેનાલમા ફરી એક યુવકે એ ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં બુધવારે સાંજના સમયે ફોન મળતા કોઈ થરાદ મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક કોઈ યુવકના કપડા પાકીટ ચંપલ વગેરે જેવી ચીજ વસ્તુ બહાર પડી હોવાથી શંકાના આધારે ગઈકાલે વહેલી સવારે શોધખોળ ચાલુ કરી હતી ગઇ કાલે પૂરો દિવસ શોધખોળ કરતા મોડે સુધી શોધખોળ કરેલ પણ ડેડ બોડી મળેલ નહિ અને ફરી આજે સવારે ફરી શોધખોળ ચાલુ કરી હતી અને ચૂડમેર પુલ નજીક કોઈ યુવક તરતો હોવાનું જાણવા મળતા તેનો મૃતદેહ બહાર નિકાળી લાશને પરિવાર સોપવામા આવી હતી. તે યુવક ચાળવા ગામ નો કમલેશભાઈ દેવશીભાઈ રાવળ હોવાનું જાણવા મળેલ ઉમર વર્ષ 20 હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756