થરાદ:રાહ ગામે ગેરેજ માલિકને ગડદાપાટુનો માર મારતા ફરિયાદ

અમે અહીં ના બાપુ છીએ અમારા પૈસા શેના લો તેવું કહી મા-બેન સામી ગાળો બોલી
થરાદ તાલુકાનાં રાહ મુકામે દાદાગીરી ના કિસ્સામાં ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાણી છે જોકે રાહ ગામમા પોતાની ફેરવી લે ની ગેરેજ ચલાવતા મહેશભાઈ રતાભાઈ માળીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પોતાના ગામ રાહ ના કરણસિંહ રુપસિહ વાઘેલા દ્વારા ગાળો બોલી ધમકી આપી હોવાનું જણાવ્યું હતું જેનું કારણ મહેશભાઈ ની ગેરેજ મા ગાડી રીપેર કરીને કરણસિંહ ના ભાણેજ ના પૈસા લીધાં હોવાથી ગેરેજ ઉપર આવી ગડદાપાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું હતું.જેથી ગેરેજ ના માલિક મહેશભાઈ માળી દ્વારા થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756