લાઠી મોક્ષ મંદિર સ્મશાન માં જીવન ચક્ર પ્રદર્શની નું ભામાશા મનજીભાઈ ધોળકિયા સહિત ના દાતા પરિવાર ના વરદહસ્તે ખુલ્લું મૂક્યું

લાઠી મોક્ષ મંદિર સ્મશાન માં જીવન ચક્ર પ્રદર્શની નું ભામાશા મનજીભાઈ ધોળકિયા સહિત ના દાતા પરિવાર ના વરદહસ્તે ખુલ્લું મૂક્યું
કલાપીનગર લાઠી શહેર માં મોક્ષ મંદિર સ્મશાન પરિસર માં જન્મ થી મૃત્યુ સુધી નું જીવન ચક્ર પ્રદર્શની નું ઉદઘાટન પૂજ્ય રામચરણબાપુ (વિજય હનુમાનજી મંદિર) એવમ લાઠી ના વિકસ પુરુષ મનજીભાઈ ધોળકિયા માનસ શંકર રામકથા ના મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ શંકર દિલકેશભાઈ ભાયાણી સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેકો મહાનુભાવો ની ઉપસ્થિતિમાં માં ખુલ્લું મુકવા માં આવેલ હતું ભવાની જેમ્સ ના મોભી ઉદારદિલ દાતા લાઠી શહેર ના વિકાસ ની કેડી કંડારી સમગ્ર રાજ્ય માં ગૌરવવંતુ આદર્શ શહેર લાઠી ને આગવી ઓળખ અપાવનાર ભામાશા મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા દિલકેશભાઈ ભાયાણી ઘનશ્યામભાઈ શંકર. સહિત ના દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી નિર્માણ જીવન ચક્ર પ્રદર્શની ને આજે ખુલ્લું મૂક્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756