બાપા સીતારામ આશ્રમ બગદાણા ખાતે બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ ની સફાઈ મિલિટરી ની સફાઈ મુહિમ “આપના હાથ જગન્નાથ

બાપા સીતારામ આશ્રમ બગદાણા ખાતે બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ ની સફાઈ મિલિટરી ની સફાઈ મુહિમ “આપના હાથ જગન્નાથ
Spread the love

બાપા સીતારામ આશ્રમ બગદાણા ખાતે બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ ની સફાઈ મિલિટરી ની સફાઈ મુહિમ “આપના હાથ જગન્નાથ”

બગદાણા બાપા સીતારામ આશ્રમ ખાતે અમદાવાદ ની સફાઈ મિલિટરી ની ઓળખ ધરાવતી સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ સ્વંયમ સેવકો ની સફાઈ મુહિમ અમદાવાદ શહેર માં પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે સામાન્ય નોકરી ધંધા વેપાર બિઝનેસ કરતા કે પછી સુખી સંપન્ન પરિવાર માંથી આવતા યુવાનો ની સંસ્થા એટલે બાપા સીતારામ ટ્રસ્ટ આ સંસ્થા ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો નું હોલીડે એટલે રવિવાર ગુજરાત ના કોઈ પણ એક ધર્મસ્થાન રવિવારે સ્વ ખર્ચે પોતે સમાન ડ્રેસ યુનિફોર્મ માં સજ્જ થઈ ડસ્ટબીન કચરા પોતા ફીનાઇલ સાવરણા સુપડા ટીપણા લઈ મિલિટરી માફક સફાઈ અભિયાન માટે ઉપડી જાય છે દિવસ ભર માં કોઈ પણ એક પસંદ કરેલા ધર્મ સ્થાન ની સંપૂર્ણ સફાઈ કોઈ પદ પ્રતિષ્ઠા માન સન્માન ફોટો પ્રસિદ્ધિ વગર કરે છે સંપૂર્ણ ધર્મ સ્થાન ને ચકાચક બનાવી દે છે આ સંસ્થા ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો દર રવિવારે ગુજરાત ના કોઈ પણ એક દ્વારકા કચ્છ માતા નો મઢ સોમનાથ ભુરખિયા હનુમાનજી મંદિર સતાધાર અંબાજી રાજપરા ખોડિયાર સહિત રાજ્ય ના પ્રસિદ્ધ ધર્મ સ્થાન માં સફાઈ અભિયાન ચલાવે છે આ રવિવારે પ્રસિદ્ધ ગૃરૂ આશ્રમ બગદાણા ખાતે પધારી સફાઈ અભિયાન ચલાવ્યું હતું સ્વંયમ શિસ્ત ના હિમાયતી રસોડા ઉતારા ટોયલેટ બાથરૂમ મંદિર શિખર થી લઈ ગર્ભગૃહ મંદિર બાગ બગીચા પરિસર આસપાસ સુંદર સફાઈ સાથે હદયસ્પર્શી અપીલ કરે છે જ્યાં ત્યાં કચરો ન ફેકો વ્યસન મુક્તિ બનો ધર્મ સ્થાન નું ઔચિત્ય જાળવો ના આગ્રહ સાથે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો સુંદર સદેશ આપી જતી બાપાસીતારામ ટ્રસ્ટ ની સફાઈ મિલિટરી ની ખરેખર વંદનીય સેવા જોવા મળી રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20221226_230057.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!