સ્લમ ના ગરીબ બાળકો ની શિશુવિહાર ના ઉપક્રમે જીવન શિક્ષણ તાલીમ યોજાય
ભાવનગર સ્લમ ના ગરીબ બાળકો ની જીવન શિક્ષણ તાલીમ માં કાર્યરત શિશુવિહાર સંસ્થા ના ઉપક્રમે 50 વિદ્યાર્થીઓને કબડ્ડી રમત માટેનો ગણવેશ શ્રી કિરણભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યો… નિયમિત સાંજે મેદાની રમતો સાથે સ્કાઉટ તાલીમ મેળવતા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ નું શિસ્ત બદ્ધ જીવન ઘડતર ભાવનગર ની શોભા બને છે…. ક્રીડાંગણો આજે મૃતપ્રાય બનતા જાય છે ત્યારે મેદાની રમતગમતનું મહત્વ ભાવનગર થી જળવાયું છે જે નોંધનીય બને છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300