લાઠી : જિલ્લા કક્ષા ના  ૭૪મા પ્રજાસત્તાક પર્વ ની મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી ના હસ્તે પુરા અદબ સાથે ભવ્ય ઉજવણી

લાઠી : જિલ્લા કક્ષા ના  ૭૪મા પ્રજાસત્તાક પર્વ ની મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી ના હસ્તે પુરા અદબ સાથે ભવ્ય ઉજવણી
Spread the love

લાઠી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષા ના  ૭૪મા પ્રજાસત્તાક પર્વ ની મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી ના હસ્તે પુરા અદબ સાથે ભવ્ય ઉજવણી

લાઠી ખાતે અમરેલી જિલ્લા કક્ષા ના ૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજ્ય ના મંત્રી પરશોતમભાઈ સોલંકી ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા ના વહીવટી વિભાગ દ્વારા ધ્વજવંદન, પ્રદર્શન, સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રનો દ્વારા ઉજવણી તેમજ વિવિધ ક્ષેત્ર માં સારી કામગીરી કરનાર વ્યક્તિઓ નો સન્માન સમારંભ તેમજ વૃક્ષારોપણ કરાયું હતું ૭૪ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર સહિત સાંસદ સભ્ય સ્થાનિક ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સદસ્ય સહિત સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સહકારી અગ્રણી વેપારી ઓ ખેડૂતો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

FB_IMG_1674756920695.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!