લાઠી રાષ્ટ્રિય મતદાતા દિવસ ની ગાયત્રી ગુરુકૃપા કોલેજ ખાતે પ્રાંત અધિકારી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં ઉજવણી

લાઠી રાષ્ટ્રિય મતદાતા દિવસ ની ગાયત્રી ગુરુકૃપા કોલેજ ખાતે પ્રાંત અધિકારી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં ઉજવણી
લાઠી રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શ્રી ગાયત્રી ગુરૂકૃપા કોલેજ-લાઠી ખાતે ૯૬-લાઠી વિઘાનસભા મત વિભાગ કક્ષાના શ્રી ડી.બી.ટાંક પ્રાંત અધિકારી સાહેબશ્રી-લાઠીની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.
જેમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના કર્મચારીશ્રી, કોલેજના વિદ્યાર્થીઓએ લોકશાહીના રક્ષણ માટે મતદાન કરવાના શપથ લઈ રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ તેમજ યુવાઓને મતદારયાદી તથા ચૂંટણી પ્રક્રિયા વિશે સમજ આપી, શ્રેષ્ઠ BLO/Supervisorશ્રી અને નવા મતદારોને પ્રમાણ૫ત્ર એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300