દામનગર નગરપાલિકાનો વિકાસ ગત દિવાળી એ આડો પડ્યો

દામનગર નગરપાલિકાનો વિકાસ ગત દિવાળી એ આડો પડ્યો
Spread the love

દામનગર નગરપાલિકા તંત્ર એ આવી જાહેર રસ્તા ઉપર જોખમી સમસ્યા ઉકેલવા વારંવાર રજૂઆતો કરતા શહેરુજનો દિવાળી ની રાત્રી એ ફોરવહીલ ચાલક વિકાસ ને ટક્કર મારી ત્યાર થી આ વિકાસ નોંધારો જોખમી રીતે ઉભો છે પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ હશે ? સ્થાનિક પાલિકા તંત્ર ને મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ના રહીશો ની વારંવાર ની રજૂઆતો છતાં વહીવટ ડાયા શાસકો અને સ્ટ્રીટ લાઈટ ઇજારદાર ને આ જોખમ નહિ દેખાતું હોય દિવાળી ની રાત્રી એ કાર ચાલક થી અકસ્માત થતા વળી ગયેલ જોખમી વીજ પોલ અંગે સ્થાનિકો ની અનેકો રજુઆત પછી પણ પાલિકા તંત્ર આ વિકાસ સીધો કરતું નથી આડા પડેલ વિકાસ થી વધુ અકસ્માત થાય તેવી ગંભીર સ્થિતિ હોવા છતાં શાસકો ઉત્સવો અને અને પેવર બ્લોક ની દુકાનો માં રચ્યા પચ્યા રહી પોતા નો વિકાસ કરી રહ્યા છે ત્યારે આ જોખમી આડો પડેલ વિકાસ સીધો કરો

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20230404-WA0014.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!