શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા દ્વાર વાર્ષિક ઉત્સવ યોજાયો

શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા દ્વાર વાર્ષિક ઉત્સવ યોજાયો
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા દ્વારા વાર્ષિક ઉત્સવ યોજાયો
નીલકંઠ પાર્ટી પ્લોટ ના સહયોગ થી યોજાયેલ વાર્ષીકોત્સવ માં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ ઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ખાસ હાજરી ગુજરાત વિધાન સભા ઉપ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, બ્રહ્મકુમારી રાજયોગીની બહેનો, શ્રી હસમુખભાઇ દૂધાત, શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી સંદિપભાઈ માંગરોળીયા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રીમનસુખભાઈ માંગરોળીયા, શ્રી જયંતિભાઈ પટોળીયા, શ્રી પ્રતાપભાઈ વાસાણી તથા શ્રી વિજયભાઈ મહેતાની વિશેષ હાજરી રહ્યા હતા ખૂબ મોટી સંખ્યા માં વાલી ઓ વિદ્યાર્થી ઓ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં
આ કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ પ્રધાનચાર્યા ક્રિષ્નાબેન કાબરિયા, હાલના પ્રધાનાચાર્ય શ્રી પ્રવીણભાઈ કથિરીયા તથા શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ભાઈબહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ ના સહયોગ ની સુંદર સુખ સગવડ યુક્ત જગ્યા નિલકંઠ પાર્ટી પ્લોટ રવિભાઈ કથિરીયા સહિત ના સહયોગી પ્રત્યે આભાર વ્યક્ત કરતા આયોજકો આ વાર્ષિકોત્સવ ખૂબ સુંદર રીતે ઉજવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300