સુરેન્દ્રનગર જોરાવરનગર સમસ્ત વણકર સમાજ વાડી ભવન ખાતે રાહત દરે ચોપડા વિતરણ

સુરેન્દ્રનગર જોરાવરનગર સમસ્ત વણકર સમાજ વાડી ભવન ખાતે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે વણકર સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા, પૂર્વ પ્રમુખશ્રી ખીમજીભાઇ સિંધવ, ગોરધનભાઈ વાઘેલા, નથુભાઈ પરમાર, કારોબારી સભ્ય નટુભાઈ રાઠોડ, રણજીતભાઈ વાણીયા, હિંમતભાઈ રાઠોડ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.