ધનસુરા: પશુપાલક ના માથે આભ ફાટ્યું 34 જેટલા ઘેટાં બકરાં ના મોત

ધનસુરા તાલુકાના કનાલ ગામે વિજળી પડતાં પશુપાલક ના માથે આભ ફાટ્યું 34 જેટલા ઘેટાં બકરાં ના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર 16 જેટલા ઘેટાં અને 18 જેટલા બકરાં ના મોત થયેલ છે ઘેટાં બકરાં ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા ભરવાડ બંધુઓ ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પી.એમ કરતા જાણવા મળ્યું છે કે મૃત પામેલ તમામ ઘેટાં બકરાં માદા હતા જેથી પશુ પાલકને બમણું નુકશાન થયેલ છે
રીપોર્ટ, મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300