ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ઉજવાશે વ્યાસપૂર્ણિમા

દામનગર શહેર માં ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ઉજવાશે વ્યાસ પૂર્ણિમા નયન હર્ષદભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં ગુરુ મહિમા ગાન ગુરુ પૂજન અર્ચન દર્શન પ્રસાદ નો લાભ મેળવશે શ્રધ્ધાળુ ભાવિકો ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પરિસરમાં માં ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરાશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300