ગેળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં વુક્ષ રોપણનુ આયોજન કરવામાં આવ્યું

ગેળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં વુક્ષ રોપણનુ આયોજન કરવામાં આવ્યું
આજ રોજ લાખણી તાલુકાની ગેળા માં આવેલી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા માં વૃક્ષ રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષ રોપવામાં ધોરણ 9 થી 12 ના તમાંમ વિધાર્થીઓ ભાગ લીધો હતો. શાળા નો તમાંમ સ્ટાફ ગામી લલિત ભાઇ પટેલ સુમિતભાઈ પટેલ રામભાઇ વાઘેલા પુરબાબેન હાજર રહી વૃક્ષો નું રોપણ ખુબ સારી રીતે કરાવ્યું હતું. શાળા ના આચાર્ય સ્નેહલ બેન વ્યાસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું ખુબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને મોદી કિરણ ગૌસ્વામી કમલેશ રાજપૂત હાવાભાઈ એ વૃક્ષ રોપણ કરી ખુશી ની લાગણી અનુભવી હતી.પટેલ નવિનભાઇ ભલાભાઈ દ્વારા વૃક્ષો આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300