રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ, ભરૂચ દ્વારા સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું

રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ, ભરૂચ દ્વારા સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું
ઉમરાજ ગામ ખાતે કોમ્યુનિટી હોલ માં જરૂરિયાતમંદ 50 જેટલી સ્ત્રીઓ અને બાળાઓ ને સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ માં આરસીસી પ્રેસિડેન્ટ શૈલેષ દવે, સેક્રેટરી મૃણાલ કાપડિયા, પ્રોજેકટ ચેરમેન જ્યોતિબેન પટેલ, પ્રોજેકટ ડાયરેક્ટર અલ્પા કાપડીયા તેમજ આરસીસી ની સભ્યો , હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. ગામના સરપંચ શ્રી રણજીતભાઇ નો આ પ્રોજેક્ટ ની સફળતા માં મોટો ફાળો રહ્યો હતો.
રિપોર્ટ ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300