ધી ભાભર વિભાગ નાગરિક સહકારી બેંક લી.ભાભરની સાધારણ સભા યોજાઈ.

ધી ભાભર વિભાગ નાગરિક સહકારી બેંક લી.ભાભર ની આજે તા 6/8/23 ના રોજ સાધારણ સભા યોજાઈ.
આજ રોજ અંબાભવન મહાદેવપૂરા ભાભર ખાતે સવારે 9 વાગે સાધારણ સભા યોજાઈ હતી
જેમાં બેંક ના ચેરમેન ભીખાભાઈ .એફ. આચાર્ય.જગદીશભાઈ ગોકલાણી. દયારામ ભાઈ ઠક્કર. મફતલાલ અખાણી. પરેશભાઈ પુજારા .ડો. ધીરુભાઈ સહાયતા. નીતાબેન.એમ. ઠક્કર.નિર્મલાબેન ડી. સહાયતા. તથા સર્વે ડિરેક્ટર હાજર રહ્યા હતા તેમ જ બેંક ના સીઇઓ શ્રી નિકુંજ ભાઈ પંડ્યા એ સર્વે સભાસદો નું સ્વાગત કરી બેંક ના વાર્ષિક અહેવાલ ની વિગત વાર ચર્ચા કરી હતી તેમજ ચેરમેન ને બેંક ની પ્રગતિ બાબતે સભાસદો સાથે ચર્ચા કરી હતી અને બેન્ક ના સર્વ સ્ટાફ મિત્રો ની કામગીરી ની પ્રશંસા કરી હતી.
રિપોર્ટ : સુનિલ ગોકલાની ભાભર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300