મનિષાબેન વિનંતી રાય તન્ના ના જન્મદિવસની ખૂબ જ સુંદર રીતે .આદર્શ અને પ્રેરણાદય રીતે ઉજવણી

મનિષાબેન વિનંતી રાય તન્ના ના જન્મદિવસની ખૂબ જ સુંદર રીતે .આદર્શ અને પ્રેરણાદય રીતે ઉજવણી
Spread the love

મનિષાબેન વિનંતી રાય તન્ના ના જન્મદિવસની ખૂબ જ સુંદર રીતે .આદર્શ અને પ્રેરણાદય રીતે ઉજવણી.

દામનગર મનિષાબેન વિનંતીરાય તન્ના ના જન્મદિવસની ખૂબ જ સુંદર રીતે આદર્શ અને પ્રેરણાદય રીતે ઉજવણી.
આજના સમયની અંદર જન્મદિવસમાં સ્વ કેન્દ્રિત થયેલો માણસ દેખાડો અને પૈસાનો ધુમાડો કરે છે ત્યારે મનિષાબેન વિનંતી રાય તન્ના ના પરિવાર હિમાંશુભાઇ તન્ના તુષારભાઈ તન્ના તૃપ્તિબેન તન્ના રીનાબેન તન્ના એ જન્મદિવસ ખૂબ જ આદર્શ અને સમાજ તેમાંથી પ્રેરણા લઈ શકે તેવી રીતે ઉજવણી કરી હતી
સાવરકુંડલા પાસે આવેલ માનવ મંદિરમાં મનોરોગી બહેનોને ગરમા ગરમ નાસ્તો કરાવી તેઓને આત્મીયતા લાગણી અને ભાવસભર ચપ્પલ , બંગડી નેલપોલીસ, ચાંદલા પાવડર હેર પીન હેર કલીપ હેર બેન્ડ રૂમાલ. આપીને તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી તેઓએ કરેલો આનંદ અમારા પરિવાર માટે આત્મિક સંતોષ મુખ્ય કારણ બન્યું હતું આ લોકોના મળેલ આશીર્વાદ અમારા માટે ખૂબ જ મહત્વના છે
મનિષાબેન તન્નાના જન્મદિવસે જ ૩૫ કરતાં વધુ ઉંમરના બહેનોને એક દિવસ યાત્રા કુંડળધામ, સાળંગપુર,ઘેલા સોમનાથ તેમજ ગઢડા નું ખૂબ જ સુંદર અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે આયોજન કરેલ એ યાત્રાની જવાબદારી કૌશિકભાઇ દેવલુક ,અશ્વિનભાઈ જોશી યોગેશભાઈ પરમાર અને કિશોરભાઈ વાજા એ સંભાળી હતી
યાત્રા દરમિયાન બહેનોમાં ભાવભક્તિ અને આનંદનો જે ઉત્સાહ હતો તે ખરેખર આપણા હૃદયને ભાવનાથી તૃપ્ત કરે તેવો હતો.
જન્મદિવસના વિવિધ આયોજનને સફળ બનાવવા માટે માધવ તન્ના શ્રેય તન્ના રાજ તન્ના કક્ષાબેન માધવભાઈ તન્ના. હેમાંગીબેન મીતભાઈ કોટક જેહમત ઉઠાવી હતી
ખૂબ જ સુંદર અને આદર્શ રીતે મનિષાબેન વિનંતી રાય તન્ના જન્મદિવસની પ્રેરણાદાઈ અને પરોપકારની ભાવનાથી થયેલ ઉજવણીથી તેઓને મુક આત્મિક સંતોષ અને ભાવસભર આનંદ પ્રાપ્ત થયો હતો
પરમ કૃપાળુ પરમાત્મા મનિષાબેન તન્ના ને સારા સ્વાસ્થ્ય સાથે દીર્ઘ આયુષ આપે અને પરિવારને આવા આદર્શ કામ કરવાની સમય શક્તિને બળ આપે તેવી પ્રાર્થના

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230806-WA0056.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!