1181 જુનિયર ક્લાર્ક અને તલાટી પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર

ગુજરાત રાજ્યમાં તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું સિલેક્શન લિસ્ટની રાહ જોઈને બેઠેલા નોકરીવાંચ્છુઓ ઉમેદવારોની ઈન્તેજારીનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
————————–
જુનિયર ક્લાર્કનું લીસ્ટ
વાંચવા અહીં ક્લીક કરો
👇🏻 👇🏻 👇🏻 👇🏻 👇🏻
Junior Clark List
————————–
તલાટીઓનું લીસ્ટ
વાંચવા અહીં ક્લીક કરો
👇🏻 👇🏻 👇🏻 👇🏻 👇🏻
Talati List